Posted on in Video 49

કવિતાનો શબ્દ કોઈ પણ વ્યક્તિની લાગણીને સ્પર્શે છે.એમાં કેદીઓ પણ બાકાત નથી ,ત્યારે સાબરમતી જેલમાં એક સુંદર કવિ સંમેલન થકી કેદીઓમાં રહેલી લાગણીને જગાડવામાં આવી.